$2L$ બાજુ ધરાવતા અને $i$ પ્રવાહ વહેવડાવતા સમબાજુ ત્રિકોણાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{9 \mu_0 i}{4 \pi L}$
  • B
    $\frac{3 \sqrt{3} \mu_0 i}{4 \pi L}$
  • C
    $\frac{2 \sqrt{3} \mu_0 i}{\pi L}$
  • D
    $\frac{3 \mu_0 i}{4 \pi L}$

Explore More

Similar Questions

એક લાંબા તારમાં સ્થાયી પ્રવાહ વહે છે. તેને એક આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે અને ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર $B$ છે. જો તે જ તારને $n$ આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે, તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બે અનંત લંબાઈના સમાન તારને $90^{\circ}$ પર વાળવામાં આવ્યા છે અને એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી વિભાગો $LP$ અને $QM$ એ $x-$ અક્ષ પર હોય,જ્યારે વિભાગો $PS$ અને $QN$ એ $y-$ અક્ષને સમાંતર હોય. જો $OP = OQ = 4\, cm$ હોય,$O$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $10^{-4}\, T$ હોય,અને બંને તારમાંથી સમાન વિદ્યુતપ્રવાહ $i$ વહેતો હોય (આકૃતિ જુઓ),તો દરેક તારમાં વહેતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય અને $O$ પર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો. $(\mu_0 = 4\pi \times 10^{-7}\, NA^{-2})$

$2$ આંટા ધરાવતી વર્તુળાકાર કોઈલમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ તેના કેન્દ્ર પર $B_{1}$ જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. આ કોઈલને ખોલીને ફરીથી $5$ આંટાવાળી વર્તુળાકાર કોઈલમાં વીંટાળવામાં આવે છે અને તે જ વિદ્યુતપ્રવાહ તેના કેન્દ્ર પર $B_{2}$ જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. તો $\frac{B_{2}}{B_{1}}$ નો ગુણોત્તર કેટલો થાય?

$r$ મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ગતિ કરતો $q$ વિદ્યુતભાર પ્રતિ સેકન્ડ $n$ પરિભ્રમણ કરે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

સાચું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo